આપડા જીવન માં કોઈપણ લક્ષ્ય સુધી પહોચવા માટે 2 વસ્તુ ખૂબ જરૂરી છે એક મોટિવેશન અને બીજું મહેનત. જેમાથી આજે તમને બેસ્ટ મોટિવેશનલ ગુજરાતી સુવિચાર આપીશું જેથી તમારું લક્ષ્ય સુધી પહોચવાનું સપનું જલ્દી પૂરું થાય.
માર્ગદર્શન અને મહેનત વગર લક્ષ્ય સુધી પહોચવું ઘણું બધુ કઠિન કામ છે જેથી વ્યકતી પોતાના જીવન માં હમેંશા મોટિવેશન ની શોધ માં હોય છે જે ખરેખર આપણ ને મોટિવેશનલ સુવિચાર અથવા અનુભવી પ્રેરણા દાયક વાતો ઉપરથી મળતું હોય છે.
તો ચાલો આજે આ પોસ્ટ માં થોડીક motivational gujarati suvichar વિશે વાત કરી લઈએ અને તમારા જીવના ના લક્ષ ને પહોચવા થોડાક ભાગીદાર થઈએ. આશા રાખીએ છીયે કે અમારો આ પ્રયાસ અને પ્રેરણા આપતો વિચાર તમને જરૂર પસંદ આવશે.
મોટિવેશનલ ગુજરાતી સુવિચાર || Motivational Gujarati Suvichar
બધુ જાણવા છતાં છેતરાય જવું
એનુ નામ “ભરોસો”...
——————————————
પ્રસાસ કર્યા વિના હાર માનવી એન કરતાં
પ્રયાસ કરી હાર માનવી વધુ સારી.
——————————————
સાયા માણસની કિંમત બે જ વાર
થાય છે, ગરજ હોય ત્યારે અને
ગેરહાજર હોય ત્યારે
——————————————
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો,
સફળતા મળે તો વિનમ્રતા રાખ
——————————————
ખોટું બોલવામા કરેલી ઉતાવળ અને ગાકું.
બોલવામા કરેલું મોડું,
જીવનમાં ઘણુ ગુમાવી દે છે
——————————————
લડી લેવાની તાકત બધામાં હોય પણ,
કોઈકને જીત વ્હાલી હોય તો કોઈકને સંબંધ..!!
————————————————————
સફળતા માટેના મોટીવેશનલ ગુજરાતી સુવિચાર
સફળતા મેળવવા માટે ઘણા બધા ગુજરાતી સુવિચાર વાંચ્યા હશે પરંતુ માત્ર સુવિચાર વાંચવાથી જીવન માં સફળતા નથી મળતી એના માટે જીવન ઉપયોગી થાય તેવા સુવિચાર ને અમલ માં પણ લાવવા જરૂરી છે જેથી તમે પણ થોડાક અમૂલ્ય અને જીવન ઉપોયગી સુવિચાર વાંચી તેને અમલ માં લાવી શકો છો અને સફળ બનાનવાનો એક પ્રયાસ કરી શકો છો.
અસફળ વ્યકિત સાથે બેસવાનું રાખો,
તેની પાસે થી અહંકાર નહી અનુભવ મળશે.
——————————————
સાચા સંત નો હાથ પકડીને ચાલો,
લોકો ના પગ પકડવાની ક્યારેય
બે વ્યક્તિની ઈચ્છા ના હોવા છતાં
અલગ પડવું પડે તે
——————————————
જ્યારે તમારી પાસે હરવા માટે કઈ ના હોય ને
ત્યારે તમારી પાસે જીતવા માટે
આખી દુનિયા હોય છે.
——————————————
માંણસે ખોટું બોલવાનું ત્યારે શીખ્યું
જ્યારે તેને સાચું બોલવાની સજા મળી...
——————————————
શિખામણ હંમેશા નરમ ભાષામાં
સારી લાગે દરવાજે ટકોર કરવાનો
મતલબ દરવાજો ખોલવાનો હોય છે
તોડવાની નહિ..
——————————————
Gujarati Suvichar For Success
રાહ ન જુવો સાચો અને સારો સમય
આવતો નથી બનાવવો પડે છે ...!
——————————————
કોઈ ને એટલી જ સલાહ આપો જેટલી
એ સમજી શકે કેમ કે... ડોલ ભરાય પછી
પણ લાગણી વગરના સંબંધ આપણને
નહીં ફાવે.
——————————————
આ પણ વાંચો : નવા જીવન ગુજરાતી સુવિચાર
લોકો તમારી બુરાઈ કરે તો તેમના ઉપર ધ્યાન
ના આપવું કેમ કે લોકો એજ આપે છે
જે આમની પાસે હોય છે
——————————————
કોઈ ને એટલી જ સલાહ આપો જેટલી
એ સમજી શકે કેમ કે...
ડોલ ભરાય પછી પાણીનો બગાડ જ થાય છે...
——————————————
જીવન માં ખુશ રહેવી હોય તો
પોતાના નિર્ણય પોતાની પરિસ્થિતી જોઈને કરજો
દુનિયા ને જોઈને નહીં
——————————————
નાના સુવિચાર ગુજરાતી
પરીવર્તન ખુબજ દર્દનાક હોય છે
પરણતું જીવન માં એ પણ ખૂબ જરૂરી છે.
——————————————
કોઈ પસંદ આવે એ પ્રેમ નથી આખી જિંદગી
જે પસંદ રહે એજ સાચો પ્રેમ છે
——————————————
જે હાથ માં ના હોય એને મન થી
મન થી એજ વ્યક્તિ હારે છે જે
મન ને જીતવા નો પ્રયાસ જ નથી કરતા.
——————————————
કોઈ થી ઓછા નથી આ
વિચાર તમને આગળ લઈ જશે
——————————————
તૂટી જવાનો અર્થ કાયમ અંત જ નથી હોતો
ક્યારેક નવી શરુવત પણ હોય શકે છે
——————————————
આશા રાખું છું કે તમને અમારી આ પોસ્ટ મોટિવેશનલ ગુજરાતી સુવિચાર Motivational Gujarati Suvichar પસંદ આવી હસે અને તમારા જીવન ને ઉપયોગી થાય એવા મોટિવેશનલ સુવિચાર પણ તમને મળી રહ્યા હશે.
અમારી સાથે જોડાવ
અત્યાર સુધી અમારી સાથે Instagram અને વ્હોટ્સેપ માં 5000 થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ શકો છો જેથી તમને ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ ની ડેઈલિ રીલ કે પોસ્ટ સૌથી પેલા મળી રહે.