ઉદાસ શાયરી || સેડ શાયરી ગુજરાતી || Sad Shayari In Gujarati

જો તમે પણ ઉદાસ શાયરી શોધી રહ્યા છો એ પણ ગુજરાતી માં તો મિત્રો આજની આ પોસ્ટ માં તમને મળશે ઘણી બધી સેડ શાયરી ગુજરાતી  જેનાથી તમે તમારું દુખ એક શાયરી ના સ્વરૂપે પ્રગટ કરી શકો છો. અમે તમને ઘણી બધી Sad Shayari In Gujarati  આપવાનો પ્રયાસ કર્યો છે. 

આશા રાખીએ છીયે કે નીચે આપેલી અને ફક્ત તમારા માટે શોધેલી સેડ શાયરી પસંદ આવશે અને તમે જેના લીધે ઉદાસ થયા છો તેને તમારું દુખ એક શાયરી ના અંદાજ માં બતાવી શકશો. Sad Shayari Gujarati આપવાનો અમારો મુખ્ય હેતુ તમારા દુખ ને થોડુક હળવું બનવાનો પ્રયાસ છે. 

ઉદાસ શાયરી || Sad Shayari In Gujarati  

મિત્રો નીચે આપેલી Sad shayari gujarati તમને પસંદ આવે અને આવું જ કઈક નવું મેળવવા ઈછતા હોય તો અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો

sad shayari gujarati
sad shayari gujarati 

કે તારા વિના મારું મન નથી લાગતું
રાત કે દિવસ એવું નથી લાગતું
નજર માં તો ઘણી
——————————————
છોકરી દેખાય છે પણ
તારા સીવાય બીજે ક્યાય મન નથી લાગતું.
——————————————
કે અવિશ્વાસ નો અણસાર આવી જાય પછી
મનમાંથી એ વ્યક્તિ માટે નો વહેમ નો જાય.
અને મિલન થવું એ તો આપડી માણસાય ઉપર જાય બાકી ,
ખાલી આંખ ના આમંત્રણ થી પ્રેમ નો થાય
————————————
કુછ અપનો ને હી એસે ધોકે દિયે
કુછ અપના નહી એસે ધોકે દિયે
જીસે ભૂલ નહીં સકતે ઓર ઉસસે દુશ્મની
જરૂર નિભાશ સકલતે હૈ
————————————
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે મારે...
જેમાં બેવફા હું હોય અને વફાદાર
તમને બનાવવા છે
————————————
યાદ આવે તો યાદ કરી લેજો,
કામ પડે તો સાદ કરી લેજો,
મને તો આદત પડી ગઈ છે,
વહેલી સવાર માં તમને યાદ કરવાની,
હેડકી આવે તો માફ કરી દેજો.
————————————
ચાહનેસે હર ચીજ અપની નહી હૉતી
હર મુશકુરાટ ખુશી નહી હૉતી
અરમાન બહુત હોતે મગર કભી વક્ત તો
કભી કિસ્મત અછી નહી હોતે
———————————


Gujarati Love Sad Shayari

ઘણા બધા લોકો ને લવ માં પણ દગો કે કોઈ કારણ સર વાત બગડી જાય જે તો એવા લોકો માટે પણ અહી થોડીક love sad શાયરી મૂકેલી છે જેને જોવાનું ભૂલતા નઇ. 

દીલ માં રાખી તોય દીલ તોડી ને ગય.....
હવે એ પાછી આવવા માંગે પણ
તૂટેલા દીલ માં ક્યાં રાખવી...
————————————
બધી છોકરીઓ દગો નથી આપતી
પણ એ એના માં બાપ ની છોકરી હોવાનુ
ફરજ નિભાવે છે
————————————
Gujarati Love Sad Shayari

પ્રમ તો 100% સાચો છે સાહેબ,
પણ બાપની આબરૂ કરતા તો નઇ જ હો.
————————————

તમારા પ્રેમ માં પડવા નું ક્યાં કોઈ કારણ હતું..
.અમને તો બસ તમારી આંખો નું આમંત્રણ હતું..
————————————

આ દિલ પન કેવુ દગાબાજ છે
જેને ઓરખતુએ ના હોય એની પાછર
પાગલ થઈ જાય છે અને જે ને ઓરખેછે એનાથી
જ દુર થઈ જાયછે
————————————

તુ હંમેશા મારા માટે special રહીશ પછીભલે ને
આપણી ક્યારે વાત ના થાય
————————————

Gujarati Sad Shayari 2 Line

ચાંદ ને ચાહવા વાળા ઘણા હોય એમાં મારા જેવા
તારલા ની શું કિંમત 🔥
————————————

એણે પુછ્યું છે કોઈ વ્યસન ? મારાથી
બોલાઈ ગયું બસ તમારું! ...
————————————

એ નજર માંથી ઉતરી ગયા જે
નજરમાં સૌથી પ્રિય હતા...
————————————

"એક દિન હમ એસે સોએંગે કી
લોગ હમે ઉઠાને કે લિયે રોયેંગે"
————————————
sad shayari 2 line

sad shayari gujarati 2 line


ઘણી બધી યાદો સાથે છે પણ
સાલું જેની સાથે છે એજ નથી
————————————

કેટલો નસીબદાર હસે એ અરીસો કે
જેની સામે તું ચાલી ને જતી હોઈશ 😢
————————————

ગુજરાતી સેડ શાયરી 

કહેવું તો છે ઘણું પણ સંભળાવા વાળું કોય નથી
રડવું તો ઘણું છે પણ કોય ખંભો
આપવા વાળું કોય નહી
————————————

પ્રેમ પણ કેવો રોગ છે,
શરીર મારું છે પણ ચાહત તારી છે.
————————————

પ્યાર કરના હૅતૉ મા બાપ સૅ કરૉ
પ્યાર કરના હૅતૉ મા બાપ સૅ અરૉ
ઈન લડકીયૉ મૅ કયા રખા હૅ
————————————

કે તને લાગે છે કે તુ મને છોડીને જઈશ
તો હું હેરાન થઈશ,
તુ જ રહેતી હતી એ દિલ માં ને
તુજ તારું ઘર વિરાન કરીશ.
————————————

દુનિયા નહી લોકો મતલબી સે સાહેબ
મતલબ પૂરો થાય એટ્લે
તૂ કોન ને હુ કોન 😔💔
————————————

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે
————————————

New Sad Shayari Gujarati 

ઉપર તમે ઘણી બધી ગુજરાતી સેડ શાયરી આટલે કે sad shayari in gujarati વાંચી જેમથી ઘણી બધી શાયરી તમને પસંદ પણ આવી હશે. ઉદાસ થયેલા લોકો ને મૂડ બદલવ માટે નો અમારા દ્વારા કરવામાં આવેલો આ નાકકડો પ્રયાસ તમને કેવો લાગ્યો એ જરૂર કેજો. 

મન કાપડ નું નથી તોયે મેલું થઈ જાય છે,
દીલ કાચનું નથી તોયે તુ ટી જાય છે,
જિંદગી સાચવીને જીવજો, મરા વ્હાલા !
અહીં ગ્રહો કરતાં વધુ માણસો નડી જાય છે.
————————————

મારી કહાની જાણવાની જીદ ના કર એ દોસ્ત
". હું હસતા હસતા કહીશ તો પણ
તમને રડવુંઆવી જસે...
————————————
ગુજરાતી સેડ શાયરી

ચીની કે બીના ચાય કમ હૈ
ઓર જાન કે બીના
જીંદગી કમ હૈ
————————————

કૌને મલી એ એની હથેળી જોવી છે
સૂ હસે એની હાથની લકીરૌ માં
જે મારા હાથમાં નથી
————————————

Bewafa Sad Shayari In Guajarti

મિત્રો જો તમારે સેડ શાયરી સાથે સાથે દર્દ ભરી ગુજરાતી શાયરી પણ વાંચવી હોય તો તમે નીચે ની પોસ્ટ વાંચી શકો છો જેમ તમને ઘણી બધી નવી દર્દભરી ગુજરાતી શાયરી જોવા મળશે. 


યે મસ્ત ચાલતી તી જિંદગી રસ્તા
થોડાક પ્રેમ બાજુ વાયા ગિયા તું
તો કાય મળી નય મારી જાન બદનામ
અલગ થી થઈ ગિયા..
————————————

એવું તે કેવું નામ કોતરી ગઈ મારા આ શ્વાસ પર એ હીર...
ઉપાય એક પણ ન મલ્યો તને ભૂલવાનો...
————————————

પથ્થર પે પત્તે ગીરતે હે ઉઠાતા કોન હૈ
પ્યાર તોહ સભી કરતે હૈં મેરી
જાન નીભાતા કોન હૈ
————————————

તારા ના હોવાની ખોટ કંઈક એવી રીતે વર્તાય છે...,
કે હોઠ હસતાં હોય છે 'ને
આંખો આસુંઓથી ભીંજાય જાય છે
————————————

મળીયે ત્યારે નહિ પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે
સબંધ કેટલો સાચો હતો.....
————————————

Gujarati Sad Shaari Text

ભુલ વગર જો વારંવાર સજા મળે ને
તો તકલીફ તો થાય…
સમજાવવા છતાંય જો કોના સમજે ને
તો તકલીફ તો થાય…
ને આખી દુનિયા જો ના સમજે તો કંઈ વાંઘો નથી..
પણ જો ઘર ના જ વ્યક્તિઓ જ ના સમજે ને
તો તકલીફ તો થાય…
————————————

ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નથી
પણ જયારે ખાસ વેક્તી બદલાઈ જાય છે
ત્યારે બવ તફલિક પડે છે સાહેબ
————————————

બધા જ વયા ગયા હોત ને તો વાંધો નહોતો
, પણ વાલા હતા ઈ વયા ગયા ને ઈ ખટકે છે..
————————————

આ વાતાવરણ માં જેટલો ભેજ છે ને
એ ગાંડી એ તારા ઘાયલ ના
આશું નો દસ્તાવેજ છે
————————————

ટેગ : ઉદાસ શાયરી ગુજરાતી || સેડ શાયરી || સેડ શાયરી ગુજરાતી || દર્દભરી શાયરી || બેવફા ઉદાસ શાયરી || લવ ઉદાસ શાયરી || મૂડ ઓફ શાયરી || ઉદાસી ભરી શાયરી ||
gujarati sad shayari || sad shayari || sad shayari gujarati || sad shayari 2 line gujarati || gujarati sad shayari text || sad shayari love ||

આશા રાખીએ છીયે કે તમને અમારી આ પોસ્ટ sad shayari gujarati એટેલે કે ઉદાસ શાયરી ગુજરાતી વિષેની માહિતી પસંદ આવી હશે. અને તમે જે શોધી રહ્યા હતા તે કદાચ સેડ શાયરી તમને મળી ગઈ હશે.


પોસ્ટ પસંદ આવે તો તમારા મિત્રો અને આની લોકો ને શેર કરવાનું ના ભૂલતા જેથી તેવો પણ આ નવી ગુજરાતી શાયરી અને અવનવીબીજી માહિતી થી માહિતગાર થાય.

આવીજ અવનવી જાણકારી અને ગુજરાતી માં માહિતી માટે અમારી સાથે જોડાયા રહજો અને અત્યાર સુધી instagram અમારી સાથે 5000 થી વધારે લોકો જોડાઈ ગયા છે તો જલ્દી થી તમ પણ જોડાઈ જજો.

અમારી સાથે જોડાવ 

અત્યાર સુધી અમારી સાથે Instagram માં 5000 થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ શકો છો જેથી તમને ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ ની રીલ કે પોસ્ટ સૌથી પેલા મળી રહે.