ગુજરાતી દર્દભરી શાયરી || gujarati dardbhari shayari

જો તમે પણ ગુજરાતી દર્દભરી શાયરી શોધી રહ્યા છે અને પોતાનું દુખ એક શાયરી સ્વરૂપે પ્રગટ કરવા ઇચ્છતા હોય તો અહિયાં તમને ઘણી બધી દર્દભરી શાયરી આપેલી છે જેને તમે તમારા સોશિયલ મીડિયા કે અન્ય વ્યક્તિને શેર કરી શકો છો.

ગુજરાતી દર્દભરી શાયરી


નીચે થોડીક તમને ગુજરાતી દર્દભરી વાતો અને શાયરી આપેલી છે અમને આશા છે કે આ ગુજરાતી શાયરી અને દર્દભરી ગુજરાતી શાયરી જરૂર પસંદ આવશે અને આવીજ માહિટી માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો.

નવી દર્દભરી ગુજરાતી શાયરી 

હા તે આ તો અમને અમારી આબરુ વાલી છે બાકી તમને
ઉભા રોડે દોડાવતા વાર ના લાગે હો

————————————
હવે તો રાતનું અંધારું પણ પૂછે છે સાહેબ કે
એ ક્યાં ગયા એ અડધી રાત સુધી વાત કરનારા
ભૂલી ગયા કે શું
————————————
બધાએ મને રડાવ્યો છે સાહેબ જો મોત સાથ આપે તો
હવે મારે બધાને ઇરાદો છે
————————————
સોરી કેવો ગજબ શબ્દ છે લોકો બોલે તો ઝઘડો પૂરો
અને ડોક્ટર બોલે તો માણસ પૂરો
————————————
કાચ નથી તોય તૂટી જાય છે અને માણસ મોસમ નથી
તેમ છતાં બદલાઈ જાય છે
————————————

આપણે બંને કેવા પાગલ છીએ ખબર છે કે
આપણે બંને એકબીજા પર નથી રહી શકતા તો પણ
ઝઘડ ઝઘડ કરીએ છીએ
————————————
હું એક એવી વ્યક્તિને પ્રેમ કરું છું સાહેબ
જેને ભૂલું મારા હાથમાં નથી અને મળવું
મારી કિસ્મતમાં નથી
————————————
જિંદગીભર સાથ નહીં આપે તો ચાલે પણ એટલી યાદ આપી જજે
કે આ જિંદગી નીકળી જાય
————————————
ત્રણ વસ્તુ ગમે ત્યારે દગો આપી શકે
સાચો પ્રેમ કિસ્મત અને ગદ્દાર દોસ્ત
————————————
મને પણ શોખ હતો પ્રેમના દરિયામાં ફરવાનો
પણ એક બેવફા એ એવો ડુબાડીયો
કે કિનારો જ ના મળ્યો
————————————

કેટલા ખુશ થઈ જવાય જ્યારે કોઈ ગમતી વ્યક્તિ
અચાનક જ મળવા આવી જાય
————————————
સુખની સવાર સુખની સવાર હોય ને દુઃખની સાંજ હોય એ
બધું જ મંજૂર બસ તારા સાથ હો
————————————

ગુજરાતી દર્દભરી શાયરી || guajarati Dardbhari shayari ||


દર્દભરી શાયરી એ લોકો જ શોધતા હોય છે જેને પ્રમા માં દગો અથવા બેવફાઇ મળી હોય જો તમે પણ બેવફા શાયરી વાંચવા ઈછતા હોય તો અહી ક્લિક કરી તમે બેવફા ગુજરાતી શાયરી વિષે પણ વાંચી શકો છો.

ઊંઘ હરામ થઈ જાય છે પ્રેમમાં સાહેબ
કોઈની ભુલીને સુઈ જવું એટલું પણ
સહેલું નથી હોતું
————————————
અત્યાર સુધીમાં એટલું તો જાણી લીધું સાહેબ
કે જે લોકોના દિલ સાફ હોય છે ને એ લોકોના જ
નસીબ ખરાબ હોય છે
————————————
જીવવાની ક્યાં વાત કરો છો સાહેબ
અમે તો એમની સાથે મરવા
પણ તૈયાર હતા.
————————————
તને શું ખબર કેટલી તકલીફ થાય ત્યારે જ્યારે તું
બધા સાથે વાત કરે બસ મને છોડીને
————————————
ગરજ મારે જ હતી ને તેના પ્રેમની એના પાસે તો મારા
જેવા કેટલાય રમકડા હતા જમવા માટે
————————————
ભરોસો કરું તો પણ કોના પર કરું?
અહીંયા તો પોતાના કહેવાવાળા પણ અડધી
રસ્તે છોડ ચાલ્યા જાય છે
————————————
તું મને ક્યારેય નહીં સમજે અને જ્યારે સમજે
ત્યારે પણ મોડું થઈ ગયું હશે
————————————
દૂર થવાનો અહેસાસ ક્યારે થયો ત્યારે મેં કીધું
હું ઠીક છું અને તેને માની લીધું
————————————
પોતાના પર વિથ યુ ને ત્યારે ખબર પડી કે લોકો દિલ તૂટ્યા
પછી મળવાનું થોડું પસંદ કરતા હશે
————————————
વાત ના કરવી હોય તો સીધી રીતે ના પાડી દે ને યાર આમ
ઇગ્નોર કરીને ફિલિંગ સાથે ગેમ શું રમે છે
————————————

અમે આશા રાખીએ છીયે કે તમને અમારી આ નાનકડી પોસ્ટ ગુજરાતી દર્દભરી શાયરી પસંદ આવી હશે અને આવીજ અવનવી પોસ્ટ માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો.

અત્યાર સુધી અમારી સાથે Instagram અને વોટ્સેપ માં 5000 થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ શકો છો જેથી તમને ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ ની રીલ કે પોસ્ટ સૌથી પેલા મળી રહે.