Gujarati love shayari text msg ગુજરાતી લવ શાયરી સ્વરૂપ માં જોવા ઇચ્છતા હોય તો નીચે તમને ઘણી બધી લવ શાયરી આપેલ છે જે અમને આશા છે કે તમને જરૂર પસંદ આવશે.
કેમ છો વ્હાલા ગુજરતીઓ? સ્વાગત છે તમારું ssgujarati.in વેબસાઇટ માં જેના આ પોસ્ટ ના માધ્યમ થી તમને મળશે Gujarati love Shayari Text સ્વરૂપ માં અને આના સિવાય પણ ઘણી બધી ગુજરાતી શાયરી નો ખજાનો, જો અમારી પોસ્ટ ગુજરાતી લવ શાયરી માં મજા આવે તો અન્ય લોકો ને શેર કરવાનું ના ભૂલતા.
Gujarati love Shayari Text Message સ્વરૂપ માં જોવા ઇચ્છતા હોય તો નીચે તમને ઘણી બધી લવ શાયરી આપલે છે જે અમને આશા છે કે જરૂર તમને પસંદ આવશે.
Gujarati love Shayari Quotes Text Msg
પ્રેમ કરો છો કોઈને તો દિલથી કરજો
કેમ કે હદ તો સરહદ ને હોય છે
સાહેબ દિલને નહીં
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
દરેક ધબકારે નામ છે તારું
તારા સિવાય બીજું કોણ છે મારું
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
મને નથી ખબર કે
તમે મારી અંદર શું જોયું પણ
હા મેં તો તમારા અંદર એ
ખૂબસૂરત જિંદગી જ હોય છે
❤❤❤❤❤❤❤❤❤❤❤
કારણ જાણું છું છતાં પુછાય જાય છે
સવાર પડતા સપના વિખરાઈ જાય છે
વહેવું છે મારે તમારા શ્વાસમાં પણ
માત્ર તમને જોતા જ ભાન ભુલાઈ જાય છે
❤❤❤❤❤❤❤❤❤❤❤
જ્યારે તારી આંખોમાં જોયું
મને એક ઉખાણું મળ્યું
તરતા તો આવડતું હતું પણ
ડૂબવાનું એક ઠેકાણું મળ્યું
Gujarati Shayari love romantic text
જૂની યાદોની રજકણ આંખોમાં પડી છે.
❤❤❤❤❤❤❤❤❤❤❤
કોઈના થી જિંદગીભર
સાથની આશા ના રાખતા
લોકો તો સમયના મુસાફર હોય છે
સમય સાથે ચાલ્યા જાય છે
❤❤❤❤❤❤❤❤❤❤❤
કેવો પીવડાવ્યો તે તારી આંખોનો જામ
અક્ષર અક્ષર તારું જ નામ
❤❤❤❤❤❤❤❤❤❤❤
જરાક વિચારીને જોજો
લાકડીના નહીં લાગણીના ખાવું
વધુ દુઃખ આપે છે
Gujarati Love Shayari text 2024
ખબર નથી શું ખૂટે છે
જરાક વિચાર્યું તો યાદ આવ્યું કે
હું સાથે તું ખૂટે છે
❤❤❤❤❤❤❤❤❤❤❤
અમુક માણસને તકલીફ છે
કે કેમ આને કાંઈ તક્લીફ નથી
❤❤❤❤❤❤❤❤❤❤❤
એક સપનું શું ઉધાર માંગી લીધું
એમણે તો નીંદરને ગીરવે મૂકી દીધી
❤❤❤❤❤❤❤❤❤❤❤