જો તમે પણ ગુજરાતી માં બેવફા શાયરી શોધી રહ્યા છો પરંતુ તમે થોડીક નવી ગુજરાતી બેવફા શાયરી મેળવાવા માંગતા હોય તો એકવાર નીચે આપલે બેવફા શાયરી ગુજરાતી ને પણ વાંચી શકો છો જે તમારા બેવફા પાર્ટનર અને જેને મોકલવા ઇચ્છતા હોય તેને મોકલી શકો છો.
અહી આપેલ Bewafa Shayari In Gujarati ટૂંક માં બેવફા શાયરી થોડીક નવી અને તમારા રોજિંદા જીવન ને લગતી હોવાથી તમને વાંચવામાં અને તમે જેના માટે આ Bewafa શાયરી શોધી રહ્યા છો તેમના માટે ખુબજ અસરકારક રેશે.
ગુજરાતી બેવફા શાયરી || બેવફા સ્ટેટસ શાયરી
જો તમે પણ આવીજ અવનવી ગુજરાતી શાયરી અને સુવિચાર તેમજ ઘણા બધું ગુજરાતી માં જાણવા ઇચ્છતા હોય તો અમારી સાથે જોડાયા રહેજો અને જાણકારી પસંદ આવે તો અન્ય લોકો ને શેર કરવાનું પણ ના ભૂલતા.
![]() |
ગુજરાતી બેવફા શાયરી |
તો ચાલો થોડી ઘણી વાત કરી લઈએ ગુજરાતી બેવફા શાયરી ફોટા અને દર્દભરી ગુજરાતી શાયરી વિશે.
મરી જવું તો ચિંતા ના કરતા
દુનિયા બહુ મોટી છે કોક મળી જશે
મારાથી પણ સારું
——————————————
કોણ સાચવશે છે તને મારી જેમ
જે અલગ પણ રહે અને
બહુ જ પ્રેમ પણ કરે
——————————————
અમારી ભૂલ બસ એટલી જ થઈ
સાહેબ કે પૈસા કમાવાની ઉંમરમાં
પ્રેમ કરી બેઠા
——————————————
કોઈ મળ્યું નહીં તમારા જેવુ આજ સુધી
પણ એ વાત અલગ છે કે મળ્યા તો
તમે પણ નથી
——————————————
ભૂલી જવું અને ભુલાવી દેવું
એ માત્ર એક વહેમ છે
બાકી દિલ માંથી ક્યારેય
નથી નીકળતા એજ પ્રેમ છે
——————————————
ફરી એ સમય આવી ગયો સાહેબ
જ્યારે હાથમાં વિસ્કી હશે અને
ગાડી પાછી રતનપુર જશે
——————————————
એમની સાથે એક મુલાકાત ની ઈચ્છા છે
સાહેબ બાકી તો મારા ફોનમાં એમની
તસ્વીરો તો ઘણી છે
——————————————
કેમ રડવું ના આવે સાહેબ
જેની સાથે રાત દિવસ વાત કરતા ને એ
હવે મેસેજ પણ નથી જોતા
ગુજરાતી શાયરી બેવફા શાયરી
Bewafa Shayari text જેમાં તમને ઘણી બધી ગુજરાતી બેવફાઈ વાળી શાયરી જોવા મળશે તમને શાયરી ટેગ ના મધ્યમ થી ઘણી બધી બીજી શાયરી શોધી શકો છો.
રડાવતા એ જ હોય છે સાહેબ
જેની સાથે તમે જીવનના સપના જોયા હોય
——————————————
કે મારા ગયા પછી એ બહુ રડશે
ઓ ભગવાન કે મને ખબર જ છે કે
મારું મોત એની બેવફાઈ ના કારણે જ થશે
——————————————
તડપ કોણ કહેવાય એને પૂછો
સાહેબ જેની જોડે નંબર છે
પણ વાત નથી થતી
——————————————
મરવા માટે જ તો જીવું છું સાહેબ
બાકી જીવવા માટે તો ક્યાં હવે કંઈ રહ્યું છે
——————————————
જે અમારી સાથે જીવવા મરવાની કસમો ખાતા એ
આજે પોતે જ કોઈ બીજા ના થઈ ગયા
——————————————
કમી નથી આ દુનિયામાં છોકરીઓની સાહેબ
પણ આ દિલમાં એના સિવાય
બીજું કોઈ મંજૂર નથી
બેવફા શાયરી સ્ટેટસ
પ્રેમથી કીધુ હોત ને તો સપનું સમજીને ભૂલી જાત
પણ આમ દગો આપવાની
ક્યાંય જરૂર હતી
——————————————
કમી નથી આ દુનિયામાં છોકરાઓની સાહેબ
પણ આ દિલને એના સિવાય
બીજું કોઈ મંજૂર નથી
——————————————
દગો કર્યા પહેલા વિચારવું તો હતું
તારા સિવાય બીજું કોણ છે મારું
——————————————
હવે હેડકી આવે તો પણ પાણી પી લઉં છું
બાકી છોડી દીધો છે એ વહેમ
કે કોઈ યાદ કરતું હશે
——————————————
આ તો મજબૂરી નડે છે સાહેબ
બાકી અમારે પણ ક્યાં
એમના વગર જીવવું છે
——————————————
આ દુનિયાનો નિયમ છે સાહેબ
નવું આવે એટલે જૂનું ભૂલી જવાનું
પછી ભલે એ વસ્તુ હોય વ્યક્તિ હોય કે પ્રેમ
——————————————
ખુદ થી વધારે તારા પર વિશ્વાસ કરું છું
સાચવજે મારા વિશ્વાસ ને
મારી જિંદગી તારા વિશ્વાસે મુકું છું
——————————————
ઉતાવળ કરજો મને મળવામાં સાહેબ
કેમકે આ મોતને હું નહીં રોકી શકું
——————————————
મારા મોતનું કારણ પૂછે
તો કહી દેજો કે બહુ યાદમાં ઉતરી ગયો હતો
શ્વાસ લેવાનું ભૂલી ગયો
——————————————
પથ્થર જેવા માણસ પણ રડી પડે
સાહેબ જ્યારે મનગમતી
વ્યક્તિની યાદ આવે છે
——————————————
લોકો કહે છે રાત ગઈ વાત ગઈ
પણ અહીંયા તો રાત પડે ને
ગુજરાતી શાયરી બેવફા સ્ટેટસ
બહુ મસ્ત ચાલતી હતી જિંદગી
અને સાહેબ ભૂલથી પ્રેમ કરી બેઠા
——————————————
મારા નામની મહેંદી મૂકવાનું કહેતા હતા
પણ મહેંદી તો છોડો એમને
કંકોત્રી પણ ના લખી મારા નામની
——————————————
પોતાના પર વીત્યું ને ત્યારે ખબર પડી
કે લોકો દિલ તૂટ્યા પછી
મરવાનું કેમ પસંદ કરે છે
——————————————
તને યાદ ના આવે એવી એક પણ સવાર નથી બની
અને હું તને ભૂલી જાવ
એવી કોઈ રાત નથી પડી
——————————————
અફસોસ તો આખી જિંદગી રહેશે સાહેબ
કેમ કે મારી પસંદને હજુ પસંદ ન આવ્યો
——————————————
સમય મારો પૂરો થઈ ગયો છે સાહેબ
કારણ કે મારી જાનુ બીજાની થઈ ગઈ છે
——————————————
ગુજરાતી બેવફા શાયરી ટેક્સ્ટ
તારે બીજે લગ્ન જ કરવા હતા
તો મારી જાનુ આટલી
ખોટી કસમ ખાવાની શું જરૂર હતી
——————————————
પહેલા તો આખી રાત ફોનમાં વાત કરતા હતા
સાહેબ હવે તો વાતો નહીં
એની યાદો મારી નાખે છે
——————————————
સમય પર રિપ્લે ના આવે ને
એ પણ એક રિપ્લે જ છે જે
મેસેજ નથી આવ્યો એ સમજી જાવ
——————————————
એક સમય હતો કે જ્યારે એ વાતો કરવા માટે
આખી રાત જાગતા હતા અને
અત્યારે હું એમની વાતોને યાદ કરીને
આખી રાત જાગું છું
——————————————
હવેથી એક જ નિયમ સાહેબ
કોઈને દિલ આપવું નથી અને
કોઈને દિલમાં રાખવા નથી
——————————————
ક્યારેક ક્યારેક એ સવાલ ખૂબ જ સતાવે છે
મને કે આપણે મળ્યા જ શા માટે
જ્યારે આપણે મળવું જ ન હતું
——————————————
મારી એક સિગરેટ પીવાની આદતથી
નફરત હતી અને કોઈ જઈને કહેજો એને કે
વાત દારૂ સુધી પહોંચી ગઈ છે
——————————————
છોડીને જવા વાળા ને શું ખબર સાહેબ
કે એમના ગયા પછી એમની
યાદો કેટલી તકલીફ આપે છે
દિલમાં સતત એક ડર લાગ્યા કરે છે કે
મારાથી વધારે કોઈ તને ચાહી ના લે
——————————————
ખબર તો એને પણ હતી જ કે
નહીં જીવી શકું એના વગર સાહેબ
તો પણ એકલો છોડી દીધો મને
——————————————
પસંદ કરેલી વ્યક્તિ સુંદર હોવું જરૂરી નથી
પણ એ વ્યક્તિ તમારી લાઈફને
સુંદર બનાવી એ જરૂરી છે
————————————————
એ પોતે આજે કોઈ બીજાના થઈ ગયા સાહેબ
જે ક્યારે મને કહેતા હતા
તારી જગ્યા કોઈ નહિ લઈ શકે
————————————————
તારા બદલાઈ જવાનું તો દુઃખ નથી
મને પણ તારા પર કરેલા ભરોસો નો
અફસોસ થાય છે મને
————————————————
પ્રેમ કરવો જ હોય તો પૂરો કરજો સાહેબ
કેમ કે અધૂરો રહે શે તો
બરબાદ થઈ જશો
ટેગ - ગુજરાતી બેવફા શાયરી || ગુજરાતી શાયરી || બેવફા શાયરી || ગુજરાતી બેવફા શાયરી || નવી ગુજરાતી બેવફા શાયરી || ગુજરાતી દર્દભરી શાયરી ||
Gujarati Shayari || Gujarati Bewafa Shayari || Bewafa Shayari Gujarati || Gujarati Bewafa Shayari Text || Gujarati Bewafa Shayari Text || Gujarati Shayari Bewafa 2023 ||
આશા રાખું છું કી તમને અમારી આ પોસ્ટ બેવફા શાયરી ગુજરાતી અને ગુજરાતી બેવફા શાયરી સ્ટેટ્સ પસંદ આવી હશે અને તમારે જે પણ માહિતી જોઈતી હોય તે તમને આ પોસ્ટ ના માધ્યમ થી મળી રહી હશે.
જો પોસ્ટ પસંદ આવે તો તમારા ભાઈબંધ મિત્રો- સગા સબંધી અને અન્ય લોકો ને શેર કરવાનું ના ભૂલતા.
આવીજ અવનવી જાણકારી અને ગુજરાતી માં માહિતી માટે અમારી સાથે જોડાયા રહજો અને અત્યાર સુધી instagram અમારી સાથે 5000 થી વધારે લોકો જોડાઈ ગયા છે તો જલ્દી થી તમ પણ જોડાઈ જજો.
અમારી સાથે જોડાવ
અત્યાર સુધી અમારી સાથે Instagram માં 5000 થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ શકો છો જેથી તમને ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ ની રીલ કે પોસ્ટ સૌથી પેલા મળી રહે.