બેસ્ટ નવા જીવન ગુજરાતી સુવિચાર || ગુજરાતી સુવિચાર જીવન ને લગતા

આપણાં જીવન માં સુવિચાર નું ઘણું બધુ મહત્વ હોય છે જેનાથી આપણે આપડા રોજિંદા જીવન ને બદલવાનો પ્રયાસ કરતાં હોય છે. આજે આ પોસ્ટ ના મધ્યમ થી હું તમને થોડાક જીવન ગુજરાતી સુવિચાર આપીશ જે ખરેખર તમને જીવન માં ઉપયોગી થઈ શકે છે. 

ઘણા બધા લોકો ને ગુજરાતી સુવિચાર વાંચવાનો અને લોકો ને મોકલવાનો બવ શોખ હોય છે તો તેવા લોકો માટે અમે ssgujarati વેબસાઇટ ના માધ્યમ થી ઘણા બધા નવા જીવન ગુજરાતી સુવિચાર અને બીજા પણ ગુજરાતી સુવિચાર અને ગુજરાતી શાયરી આપીશું જેથી તમે તેનો યોગ્ય જગ્યાએ કામમાં લઈ શકો. 

જો તમને નીચે આપેલા થોડાક ગુજરાતી સુવિચાર સારા લાગે તો અન્ય લોકોને મોકલવાનું ના ભૂલતા જેથી બીજાને પણ ઉપયોગી થઈ શકે. 

જીવન ગુજરાતી સુવિચાર || નવા ગુજરાતી સુવિચાર જીવન ને લગતા 

ગુજરાતી સુવિચાર જીવન ને લગતા

લાગણીશીલ વ્યક્તિ હંમેશા બધી બાજુથી ઘસાઈ છે,

સહન કરવાનું , જતું કરવાનું, સમજવાનું , છતાં પણ,

ક્યારેય માન સન્માન કે કદર થતી નથી. 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

ખોટી મગજમારી શું કરવાની

 ખુશી ખુશી જીવી લેવાનું... 

ક્યારે તસવીર બનીને ભીત ચિત્ર પર લટકી જાશું 

ખબર પણ નઇ પડે. 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

હું તો કહું છું કે રસ્તો એક છે 

ત્યાં સુધી સાથે ચાલી લઈએ સાથે ,

વખત આવે છૂટા પડી જશું ,

ચાલો ને યાર મારા ભેગા બે ઘડી પછી  

કયા ભવમાં ભેગા થશુ. 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

 એવું ક્યારેય નહીં વિચારવનું કે કોણ, 

ક્યારે,અને કેવી રીતે બદલી ગયું? 

બસ એટલું યાદ રખવાનું કે એ જીવનમાં 

શું શીખવાડી ગયું ... 

ગુજરાતી સુવિચાર જીવન ને લગતા || જીવન ગુજરાતી સુવિચાર Text ||


નવા જીવન ગુજરાતી સુવિચાર
 નવા જીવન ગુજરાતી સુવિચાર

દુનિયા નું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે, 

તમને એ ખબર નથી કે,

કોણ તમારી સાથે રમત રમી રહ્યું છે 

અને કોણ તમારા માટે પ્રાથના કરે છે. 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

 કોઈ આપડું વાંકું બોલે તો આપણે 

એનું વાંકું ના બોલીએ એવો 

માર્ગ પકડવો જોઈએ ... 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

 આ સપન તૂટે ઇનો અવાજ નથી આવતો સાહેબ ,,

પણ એના પડઘા

 જિંદગી ભર સંભળાઈ છે ! 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

 જીવન માં સવળું વિચારવું પણ 

અવળું તો ક્યારેય ના વિચારવું.... 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

 કાનમાં કરેલી વાત જ્યારે 

જાહેરમાં આવે ત્યારે 

સમજી લેવાનું કે તમે જેને વાત કરી છે તે 

ભરોસા લાયક નથી.. 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

 એ ફિલિંગ જ અલગ હોય છે 

જેને આપણે કસમ આપીએ

 અને યે આપણી કસમ નું માન રાખીને 

આપણી વાત માની લે.

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

નવા ગુજરાતી મોટીવેશનલ સુવિચાર માટે નીચે ફોટા ઉપર ક્લિક કરવું